શા માટે લાઇફ-જેકેટ

પહેરવામાં આવે છે?

પ્રોજેક્ટના સ્થળે શા

માટે હેલમેટ પહેરવામાં આવે છે?

વાહનમાં બેઠા હોઇએ ત્યારે શા

માટે સીટ બેલ્ટ પહેરવામાં આવે છે?
quarter-design

જ્યારે જીવનના રક્ષણ માટે સુરક્ષા અને સાવચેતી મહત્વપૂર્ણ છે ત્યારે તમારી પાસે જે કંઇ પણ છે તેને શા માટે સુરક્ષિતપણે તમારા પ્રિયજન સુધી પહોંચાડવા માટે

કામ નથી કરવામાં આવતું?

inheritance-and-legacy

વિશેષજ્ઞો સાથે તમારી ભારતીય અસ્ક્યામતોના વારસાનું સંબોધન

જરૂરિયાતની ઉત્પત્તિ

મનુષ્ય હોવાથી અંતિમ મૃત્યુની નિશ્ચિતતા સાથે આપણું જીવન અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું હોય છે. આપણામાંથી પ્રત્યેક આપણા મૃત્યુની સંભાવનાથી માહિતગાર હોઇએ છીએ. જ્યારે તે આપણા દરવાજે આવીને ઉભું રહે છે ત્યારે તેની વિનાશક અસર અનુભવાય છે. ભાગ્યે જ કોઈ ચેતવણી કે સંકેત મળતા હોય છે.

Play Video about Aneemesh Inheritance

વારસાઇ અનુપાલન માટેની
તૈયારી/સજ્જતા

એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા મૃત્યુ બાદ તમારી અસ્ક્યામતો તમારા પ્રિયજનોને વગર કોઇ મુશ્કેલીથી પ્રાપ્ત થાય. વકીલો, એકાઉન્ટન્ટ્સ સહિતની અમારી અનુભવી ટીમ પ્રક્રિયાનું સંચાલન કરશે, દસ્તાવેજીકરણમાં સહાયભૂત થશે અને સમગ્ર પ્રક્રિયામાં તમને સાથ-સહકાર આપશે.

Play Video about i-need

ઇનહેરીટન્સ નીડ્સ -
(આઇ-નીડ)

अपने प्रियजन को गंवाना किसी के भी लिए सरल नहीं होता और वह उनकी संपत्ति उनके अधिकारप्राप्त वारिसों को सुनिश्‍चितरूप से प्राप्त हो ऐसा आयोजन बहुत-से लोगों द्वारा नहीं किया जाता। हमारी आई-नीड सेवा, प्रियजन को गंवाने के बाद आपको ऐसी आनेवाली चुनौतियों को खोजने में मदद करती है और हमारी यह सेवा कठिन समय से निपटने के लिए आपको आवश्‍यकरूप से सहायभूत होती है। यह कैसे काम करती है इसके बारे में अधिक जानिए।

વારસાઇ સંબંધિત તમારા પડકારોને પહોંચી વળવા માટે શા માટે અમને પસંદ કરવા

નિર્બાધ પ્રવાહનની ખાતરી

પ્રવાહન અને તબદિલીઓમાં કાનૂની અનુપાલન – કાર્યપદ્ધતિઓ અનુસાર દસ્તાવેજીકરણ

સમર્પિત ટીમો + વ્યૂહાત્મક જોડાણો

વિશિષ્ટ સલાહ માટે જોડાણો સાથે વ્યાવસાયિકોની સમર્પિત ટીમો – એનઆરઆઇ કરપદ્ધતિ અને ઓવરસીસ કાનૂની સલાહ.

અનુભવી વ્યાવસાયિકો

ચોખ્ખા ટ્રેક રેકોર્ડ અને કાર્ય અનુભવ સાથે ભરોસાપાત્ર સલાહકારો, માર્ગદર્શકો અને વ્યાવસાયિકોનું માર્ગદર્શન

કોઇ અસલ દસ્તાવેજો કે પાવર ઓફ એટર્ની નહીં

સંદર્ભ અને પ્રતિનિધિત્વ માટે કરારો / ખતો (દસ્તાવેજો)ના પ્રતિબંધિત પૃષ્ઠોની સુલભતા. કોઇ પાવર ઓફ એટર્નીનો અમલ કરવામાં આવતો નથી.

હાઇબ્રિડ મોડલ – તકનિકી સમજણ માટે ડિજિટલ ઇન્ટરફેસ

ઇન્ટરનેટનો ડર ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે માનવ સહાય. સંપૂર્ણ રીતે સુરક્ષિત ટેક્નોલૉજી ઓનબોર્ડિંગ અને હ્યુમન ઇન્ટરફેસ સાથે સુમેળ ધરાવતી પારસ્પરિક સેવા.

અનુકૂળતા સાથે નિશ્ચિત કિંમત

વ્યક્તિના આદાન-પ્રદાન દ્વારા અમલીકરણ ક્ષમતા સાથે કોઇ પણ સંપત્તિ/અસ્ક્યામતોના મૂલ્યને અનુલક્ષ્યા વગર નિર્ધારિત કિંમતે સેવાઓ પ્રદાન કરવામાં આવે છે, જે વરિષ્ઠ નાગરિકો અને ભારતીય પ્રવાસીઓ માટે વરદાનરૂપ છે.

*નિયમો અને શરતો લાગુ

Seek Interaction

form-sec-pic
wpChatIcon