ટીમનું નેતૃત્વ

રજત, સંસ્થાપક અને પહેલકર્તા

રજત, ઇનહેરીટન્સ નીડ્સ સર્વિસીસ પ્રા. લિ.(આઇએનએસપીએલ)ના ફાઉન્ડિંગ ડિરેક્ટર છે અને તેમના પત્ની કો-ફાઉન્ડર તરીકે સેવા આપે છે.

તેઓ લૉ ગ્રેજ્યુએટ છે અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાના ફેલો મેમ્બર છે.

તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાથી કર્યો. તેઓ ટેક્સ્ટાઇલ્સ, ફાર્માસ્યુટીકલ્સ, ક્રેડીટ રેટીંગ, લોજિસ્ટિક્સ, હાઇડ્રોકાર્બન અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ જેવા વિભિન્ન ક્ષેત્રોમાં ત્રણ દાયકાથી વધુ અનુભવ ધરાવે છે.

રજતના કોર્પોરેટ અનુભવમાં કંપનીઓમાં સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ, પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અને પબ્લિક માર્કેટ ઇન્વેસ્ટર્સ (રીટેલ અને.ઇન્સ્ટીટ્યુશનલ) સાથેની કામગીરીનો સમાવેશ થાય છે, જેઓ પીઆઇપીઇ, આઇપીઓ, રાઇટ્સ અને પ્રેફરેન્શિયલ ફાળવણીઓ દ્વારા ઇક્વિટી જારી કરતા હતા. રેટીંગની કવાયત દરમિયાન તેમના ક્રિસિલ સાથેના અનુભવથી તેઓ વિવિધ પ્રકારના કેપીટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સ્ટ્રક્ચર્સના સંસર્ગમાં આવ્યા હતા. ટોરેન્ટ ગ્રુપની પ્રથમ કંપનીમાં તેઓ એક કૉર ટીમના સભ્ય હતા, જેમણે આઇપીઓ બજારોને નિહાળ્યા હતા અને ક્રિસિલને બજારો સુધી લઇ જવામાં નસીબદાર રહ્યા હતા. તેઓ ડીમર્જર પ્રક્રિયાઓનો અનુભવ ધરાવે છે અને પ્રવાહન તથા ઉત્તરાધિકારના મામલાઓ દરમિયાન વિભિન્ન પરિસ્થિતિઓના સંસર્ગમાં આવવાથી સક્ષમ-વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. રજતે વ્યાવસાયિક રીતે સંચાલિત, સંસ્થાગત માલિકીના અને પરિવાર દ્વારા સંચાલિત વ્યાપારો સાથે કામ કર્યું છે.

રજતે વિભિન્ન વૈધાનિક વ્યવસ્થાઓ હેઠળ, મૂડી સમસ્યાઓના નિયંત્રકથી લઇને સેબી દ્વારા સંચાલિત બજારો દ્વારા મુક્ત મૂલ્ય નિર્ધારણની કામગીરીઓ કરી છે. તેમના ઇનીશિયલ પબ્લિક ઓફરીંગ્સ, રાઇટ્સ ઇસ્યુઅન્સ અને ડીમર્જર પ્રક્રિયાઓમાં તેમના પ્રથમ અનુભવે તેમના સૈદ્ધાંતિક જ્ઞાનના આધારસ્તંભને સમર્થન આપીને તેમને એક મજબૂત અનુભવી આંતરદ્રષ્ટિ પ્રદાન કરી.

આઇએનએસપીએલના વર્તમાન સેવા પ્રસ્તાવોમાં વિભિન્ન પક્ષકારો સાથેના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે અને હિતધારકો સાથે નિરંતરપણે ફોલો-અપ્સ લેવા અને ખ્યાલોની સ્પષ્ટતા રાખવી જરૂરી હોય છે, જે પ્રતિનિધિત્વ સંચાલનના પાયાની સ્થાપના કરે છે અને અમારા આદરણીય ગ્રાહકોને યોગ્ય પ્રતિનિધિત્વ માટે સક્રિય બનાવે છે.

રજત અને દેવજાની પાસે વિભિન્ન અનુભવ અને બહુવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિઓ ધરાવતી યુવાન અને જોશીલી ટીમનું સમર્થન છે. આ ટીમમાં બેન્કિંગ, ફાયનાન્સ, સેક્રેટેરીયલ, લીગલ, ઇન્વેસ્ટર સંબંધો અને શેર રજીસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં સમૃદ્ધ જ્ઞાન અને કોર્પોરેટ અનુભવ ધરાવતા સ્વયંપ્રેરિત વ્યાવસાયિકો સામેલ છે.

Shobhana Iyer

શોભના ઐય્યર, ચીફ ઇન્ટરફેસ ઓફિસર

શોભના એક ફાયનાન્સ પ્રોફેશનલ છે અને તેમણે ભારત તેમજ વિદેશમાં સ્થિત ફાયનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશન્સ સાથે કામ કર્યું છે.

તેમણે ભારતમાં સ્થાપિત થયેલ પ્રથમ વેન્ચર ફંડ (વર્લ્ડ બેન્ક દ્વારા પ્રાયોજિત) ખાતેની સ્થાપક ટીમના એક સભ્ય તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. કોર ટીમનો હિસ્સો હોવાને કારણે તે સિસ્ટમ્સના સેટઅપ, પ્રોજેક્ટ મૂલ્યાંકન, મૂડી માળખુ, ડ્યુ ડિલીજન્સ, ડિસ્બર્સમેન્ટ (વિતરણ) અને મોનીટરીંગ (દેખરેખ) જેવા કાર્યોના સંપર્કમાં આવ્યા હતા.

આઇસીઆઇસીઆઇ બેન્કમાં ગ્રુપ ક્રેડિટ રીસ્ક ટીમમાં તેમની ભૂમિકાએ તેમની જોખમ મૂલ્યાંકન અને દેખરેખની સમજને વધુ ગહન બનાવી હતી. ત્યારબાદ તેઓ દુબઇ સ્થાનાંતરિત થયા, જ્યાં તેમણે ફર્સ્ટ મોર્ટગેજ ફાયનાન્સ કંપની સાથે કામ કર્યું, જ્યાં તેમણે માશરેક બેન્ક ખાતે મોર્ટગેજ ડેસ્કના સુયોજનનું કાર્ય કર્યું અને બાદમાં શેખ મોહમ્મદ બિન રાશિદ એસ્ટાબ્લિશમેન્ટ (દુબઇની સરકારી કંપની) સાથે સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ – એડવાઇઝર તરીકે સેવા આપી.

એક મલ્ટીનેશનલ બેન્કમાં ક્રેડિટ બિઝનેસ ગ્રોથને સમર્થન આપનાર સીનિયર પ્રાઇવેટ લેન્ડીંગ સ્પેશ્યાલિસ્ટ તરીકે સેવા આપ્યા બાદ તેમણે વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસના કાર્યનો અનુભવ મેળવ્યો.

શોભનાએ સી.એફ.એ. (ભારત), એમ.બી.એ.(ફાયનાન્સ)નું શિક્ષણ મેળવ્યું છે.

Sandeep Vadnere

સંદિપ વાડનેરે, ચીફ ટેક્નોલૉજી ઓફિસર

સંદિપ વાડનેરે, એન્જીનિયરીંગ, સર્વિસ મેનેજમેન્ટ અને માર્કેટીંગ ક્ષેત્રે ૧૪ વર્ષથી વધુ અનુભવ ધરાવનાર એક પ્રોડક્ટ સ્ટ્રેટેજીસ્ટ છે. સંદીપ, હેડ હોન્ચોસ ખાતે કૉર ટીમના સભ્ય પણ હતા. તેમની ભૂમિકા અન્વયે, તેમણે એન્જીનિયરીંગ અને પ્રોડક્ટની ટીમોની સ્થાપના અને વૃદ્ધિ કરી છે, તેમજ સાતત્યપૂર્ણ અને સફળ બિઝનેસ માટેના વિચારને આગળ ધપાવવાની સંકલ્પનામાં તેઓ દરેક પ્રકારે સામેલ હતા. પ્રોડક્ટ રોડમેપ અને ટેક્નોલૉજી લેન્ડસ્કેપને વ્યાખ્યાયિત કરવામાં સંદિપની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.

હેડ હોન્ચોસ ખાતે પ્રારંભ કરતાં પહેલાં, સંદિપ, ગુડગાંવ સ્થિત કાસ્પર કન્સ્લ્ટીંગ નામની બુટીક કન્સલ્ટીંગ ફર્મના ફાઉન્ડીંગ ટીમ મેમ્બર્સ પૈકી એક મેમ્બર હતાં.

તેમણે દિલ્હીમાં પણ ‘લીપ ઓફ ફેઇથ’(બ્લેન્કેટ વિતરણ)નો પ્રારંભ કર્યો.

ઇન્ફોસીસ ટેક્નોલૉજીસ લિમિટેડના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદિપ, વીઇએસઆઇટીમાંથી બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી અને એક્સએલઆરઆઇ સ્કુલ ઓફ બિઝનેસ એન્ડ હ્યુમન રીસોર્સીસ, જમશેદપુરમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવી.

Free Porn
Ev depolama Ucuz nakliyat teensexonline.com
wpChatIcon