જરૂરિયાતની ઉત્પત્તિ

મનુષ્ય હોવાથી અંતિમ મૃત્યુની નિશ્ચિતતા સાથે આપણું જીવન અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું હોય છે. આપણામાંથી પ્રત્યેક આપણા મૃત્યુની સંભાવનાથી માહિતગાર હોઇએ છીએ. જ્યારે તે આપણા દરવાજે આવીને ઉભું રહે છે ત્યારે તેની વિનાશક અસર અનુભવાય છે. ભાગ્યે જ કોઈ ચેતવણી કે સંકેત મળતા હોય છે. જ્યારે તમે તમારા પ્રિયજન, પરિવારજન કે મિત્રને ગુમાવો છો ત્યારે તમે તે વ્યક્તિ સાથે તમારા સંબંધના પ્રકારના આધારે દુઃખનો અનુભવ કરતા હોવ છો. ઘણી પરિસ્થિતિઓમાં વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓ ઉપર વિચાર કરવા માટે ખૂબ જ ઓછી સંભાવનાઓ સાથે તમે તમારા પોતાના વિચાર સાથે એકલા પડી જઈ શકો છો અને આવી પરિસ્થિતિ, વ્યક્તિને ગુમાવ્યા બાદ ઉભી થતી હોય છે. આવા સમયમાં કેટલાંક લોકો પોતાના દુઃખને અભિવ્યક્ત કરવા અને આગળ વધવા માટે સક્ષમ હોય છે, જ્યારે કે કેટલાંકને વ્યક્તિને ગુમાવવાથી ખૂબ જ આઘાત લાગતો હોય છે અને સ્તબ્ધ બની જતા હોય છે. આઘાત પામેલા વ્યક્તિના મન ઉપર વેદનાના વાદળ છવાઈ જતા હોય છે.

પ્રિયજનને ગુમાવવાથી આઘાત અને દુઃખની લાગણી અનુભવવા છતાં પણ જીવનમાં આગળ વધવું જરૂરી છે અને નાણાકીય મામલાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી બને છે, તેઓ લાંબા સમય સુધી તેને અવગણી ન શકે. જો પરિવારના મુખ્ય કમાતા વ્યક્તિને ગુમાવ્યા હોય તો તે વધુ તાકીદનું બની જાય છે. મૃતક વ્યક્તિની માલિકીની અસ્ક્યામતો અને સંપત્તિને પ્રાપ્ત કરવાના સંબંધમાં જ્યારે નાણાકીય સુરક્ષા સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે ત્યારે આવી પરિસ્થિતિમાં કુશળતા, સમર્પિત અને સમયબદ્ધ પ્રયત્નોની જરૂરિયાત અનુભવાય છે.

‘જીવન અવિરત ચાલવું જ જોઈએ’, અને નજીકના સ્નેહીજનો અને પરિવારજનોના મનમાં આ વિચાર પાકો થવો જરૂરી છે. પ્રક્રિયાની શરૂઆત કરવા તેમજ રોજિંદો જીવનક્રમ ચલાવવા માટે આ મહત્વપૂર્ણ છે.

આવી પ્રવૃત્તિઓ પ્રક્રિયા આધારિત હોય છે અને દસ્તાવેજીકરણની પ્રસ્તુતિ અને નિયમિત ફોલો-અપ્સ જરૂરી બને છે. તેઓ જેટલી વહેલી આ પ્રવૃત્તિઓ કરશે, તેટલી જલદીથી પરિવાર નાણાકીય સ્થિરતા અને સુરક્ષા પ્રાપ્ત કરશે.

ભૂતકાળમાં પરિવારના વિસ્તૃત સભ્યો પ્રક્રિયામાં પરિવારને મદદ કરવા માટે ઉપલબ્ધ થઇ શકતા હતાં, પરંતુ પરિસ્થિતિવશ, આજના સમયમાં પરિવારના સભ્યો અલગ-અલગ સ્થળોએ હોય છે અને અન્ય સભ્યો માટે રોજિંદા જીવનમાંથી સમય ફાળવવામાં અવરોધ ઉભો થતો હોય છે. વધુમાં, મુખ્ય પરિવાર પણ વિસ્તૃત પરિવારના સભ્યો સાથે મૃતકની અસ્ક્યામતો અને રોકાણોની વિગતોની જાણકારી આપવા માટે અસ્વસ્થતા અનુભવી શકે છે. દરેક વર્ગની અસ્ક્યામત માટે જટિલ પ્રક્રિયાઓ અને માહિતીપ્રદ દસ્તાવેજીકરણની જરૂર પડતી હોય છે, જે મામલાને વધુ સરળ બનાવતા નથી.

આની પૃષ્ઠભૂમિ એવી છે કે, ઇનહેરીટન્સ નીડ્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (આઇએનએસપીએલ), અસ્ક્યામત માલિકના મૃત્યુ ઉપર આગામી નિયુક્ત લાભાર્થીને અસ્ક્યામતોની નિર્બાધ તબદિલી અને પ્રવાહનને સક્રિય બનાવવાની તેમની સેવાઓ પ્રદાન કરે છે. આઇએનએસપીએલ, વ્યક્તિના વારસાના અમલીકરણ માટે જોડાયેલા પીડાના મુદ્દાઓને સંબોધિત કરવા માટે અનુરૂપ ઉપાયો ધરાવે છે. આઇએનએસપીએલ ખાતે, મૃતકના વસિયતનામા અનુસાર અથવા વસિયત બનાવ્યા વગર પ્રિયજનનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં અમારું ધ્યેય લાગુ પડતા વારસાઇના કાયદા અનુસાર, અસ્ક્યામત માલિકના મૃત્યુ ઉપર નિયુક્ત લાભાર્થીને નિર્બાધપણે અસ્ક્યામતોની તબદિલી અને પ્રવાહનની સેવાઓ પ્રદાન કરવાનો છે.

antalya bayan escort
Free Porn
Ev depolama Ucuz nakliyat teensexonline.com
wpChatIcon