મૃતક પરિવારના શોકગ્રસ્ત સભ્ય અથવા મૃતકના સંબંધી અથવા મૃતકના કાનૂની વારસદાર કે ઉત્તરાધિકારી પાસેથી મદદ અને સહાય મેળવીને આઇએનએસપીએલ, મૃતકની માલિકીની અથવા કબજા હેઠળની અસ્ક્યામતોના સંબંધમાં દરેક માહિતી અને ડેટા એકત્રિત કરવા માટે પરિવાર સાથે ખૂબ જ નિકટતાથી કાર્ય કરે છે અને દસ્તાવેજીકરણના આધારે માલિકી અને કબજાના સંબંધમાં વર્તમાન સ્થિતિની ઓળખ અને નિદાનના કાર્યની શરૂઆત કરવામાં આવે છે.
જો મૃતક વસિયતનામુ ધરાવતા હોય ત્યારે તેનો અમલ કરવા માટે રૂબરૂ હાજર રહીને દરેક જરૂરી સમર્થન પ્રદાન કરીને વસિયતનામાના વહીવટકર્તાઓ સાથે નિકટતાથી કાર્ય કરશે.
જો મૃતક બિન-વસિયતી (વસિયત વગર અથવા વસિયતનામાને લગતા અન્ય દસ્તાવેજ વગર) મૃત્યુ પામ્યા હોય ત્યારે આઇએનએસપીએલ, અતિરિક્ત ખર્ચે પેનલના વકીલોના તેમના નેટવર્કની મદદથી ઉત્તરાધિકાર, વારસાઇ વગેરેની સમગ્ર કાનૂની પ્રક્રિયા પૂરી કરવામાં મદદ કરશે.
આઇએનએસપીએલ, હયાત જીવનસાથીને વારસાઇ અનુપાલન મેળવવા માટે કાર્ય કરશે અને આમ, ફક્ત હયાત જીવનસાથી માટે જ વસિયતનામાનો મુસદ્દો પ્રદાન કરશે. કોઇ કિસ્સામાં, જો મૃતકની અસ્ક્યામતો પરિવારના સભ્યોને (જીવનસાથી સિવાય) હસ્તાંતરિત કરવાની હોય ત્યારે આઇએનએસપીએલ સેવાઓ, વસીયતનામા અનુસાર, લાભાર્થીને અસ્ક્યામતોના હસ્તાંતરણની હદ સુધી જ પ્રદાન કરવામાં આવશે અને જો વસિયતનામુ ન હોય ત્યારે વારસાઇ હકના કાયદા અનુસાર કાયદેસરના લાભાર્થીને પ્રદાન કરવામાં આવશે
પ્રક્રિયા પ્રવાહ
સેવા પ્રસ્તાવનો સ્વીકાર
એનડીએનું અમલીકરણ
એન્ગેજમેન્ટ ફીની ચુકવણી
ડેટા/માહિતીની પ્રસ્તુતિ
નિદાન અને પુષ્ટિકરણ
વહીવટકર્તાને મદદ કરવી અથવા કાનૂની આશ્રય લેવો
મૃતકના વતી દરેક પત્રવ્યવહાર કરવા
પ્રસ્તુતિકરણ અને ફોલો-અપ
ચર્ચા માટે વસિયતનામાનો મુસદ્દો (ફક્ત હયાત જીવનસાથીના કિસ્સામાં)
* per PAN (Client) -payable in advance @ plus Out of Pocket expenses , billed on actuals (intermittently) for franking / stamping / registration / notary public charges/lawyers fees for affidavits / indemnity/ surety and any other documentation drafting etc.
INSPL has entered into an alliance with corporates, banks , financial institutions to provide services to their employees and customers at Preferred Terms. Hence, if you are either an employee or a customer / client of such specified entities you can avail the services at Preferred Terms.
કાનૂની, કરવેરા અને રોકાણ સલાહકાર ટ્રસ્ટીશીપ, માર્ગદર્શન જેવી ઇકો સિસ્ટમમાં ભાગીદારોનું એક અનન્ય માળખુ
પરિચય-પત્ર
ટીમ, નિયમનકારી વીમો, નાણાકીય, કાનૂની અને અનુપાલનની કામગીરીઓમાં બહોળો અનુભવ ધરાવે છે. બોર્ડના સલાહકારો અને માર્ગદર્શકોની વિશ્વસનીયતા ટ્રસ્ટ ઉપર પ્રસ્થાપિત છે અને સંસ્થામાં વિશ્વાસ ધરાવે છે.
ટેક્નોલૉજી સક્ષમ પ્લેટફોર્મ
ડેટા સિક્યોરિટી સક્રિય બનાવવા અને ગ્રાહકની સંતુષ્ટિ માટે ઉત્કૃષ્ટ સંભવિત સક્ષમતાના સ્તરોની જાળવણી કરવા માટે ઉત્તમ કક્ષાની ટેક્નોલૉજી અને બિઝનેસ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ટ્રસ્ટ – કોઇ પીઓએ નહીં
અમારી પ્રક્રિયાઓ કોઇ પણ માપદંડ પરિપૂર્ણ કરવા અને કરવાકોઇ પ્ણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે મજબૂત છે. આ સિસ્ટમ પ્રતિક્રિયાત્મકતા ઉપર આધારિત છે, તેને કારણે આ પ્રક્રિયાઓ પાવર ઓફ એટર્ની અથવા અધિકૃતતાના ખ્યાલથી અલગ છે.
એક જગ્યાએ જ બધું ઉપલબ્ધ
અમે વારસાઇ સંબંધિત બધાં જ પાસાંઓને પ્રત્યક્ષ રીતે સંબોધિત કરીને સેવાઓ પ્રદાન કરીએ છીએ.
ઝડપી કાર્યપૂર્તિ સમય
પીઆઇસીના કિસ્સામાં ૯૦ દિવસથી ઓછો અને આઇ-નીડ સર્વિસના કિસ્સામાં ૧૨૦ દિવસથી ઓછો ઝડપી કાર્યપૂર્તિ સમય પ્રદાન કરવા માટે પ્રક્રિયાઓનું માનકીકરણ અને ઇષ્ટતમીકરણ.