વારસાઇ અનુપાલન માટેની તૈયારી/સજ્જતા

Play Video about Aneemesh-Inheritance-PIC

આપના મૃત્યુ બાદ તમારી અસ્ક્યામતો તમારા પ્રિયજનોને મળવી એ સરળ નથી. સમગ્ર વિશ્વમાં અને ખાસકરીને ભારતમાં, વારસાઇના કાયદાઓને સમજવા માટે કાનૂની, કરપદ્ધતિ અને નાણાકીય પાસાંઓની સમજ હોવી જરૂરી છે. પરિણામે, તમારા મૃત્યુ બાદ તમારા પ્રિયજનો દ્વારા સામનો કરવા પડતા સંભવિત પડકારોને ઘટાડવા માટે તમે કેટલી સક્રિય રીતે પગલાં લઈ શકો છો? જેને તમે તમારી અસ્ક્યામત આપવા ઇચ્છો છો તે વ્યક્તિને વારસાઇ અનુપાલન દ્વારા કેવી રીતે આપી શકો છો?

વારસાઇ અનુપાલન સેવા માટે આઇએનએસપીએલની તૈયારી એ અસ્ક્યામતની માલિકીનું દસ્તાવેજીકરણ, તેનો કબજો અને તેની વર્તમાન સ્થિતિના આધારે તમારી પ્રત્યેક અસ્કયામતો સાથે સંકળાયેલ જોખમોના નિદાન અને મૂલ્યાંકન ઉપર આધારિત હોય છે.

ત્યારબાદ આવા જોખમોને વિસ્તૃત અસ્ક્યામત સ્થિતિ રીપોર્ટ (એસેટ સ્ટેટસ રીપોર્ટ) દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે છે, આ રીપોર્ટ જોખમના સ્તરને દર્શાવીને જોખમોના સાપેક્ષ પ્રમાણની પુષ્ટિ આપે છે.

ત્યારબાદ અમે પ્રી-ફીલીંગ ફોર્મ્સસહિત દરેક પત્રવ્યવહારોનો મુસદ્દો તૈયાર કરીએ છીએ અને ભવિષ્યમાં ઉત્તરાધિકારની સરળ પ્રક્રિયા હાથ ધરવા માટે તમારા વતી બેન્ક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, ડિપોઝીટરી પાર્ટીસીપન્ટ્સ, કોર્પોરેટ્સ, પીએફ ટ્રસ્ટ્સ વગેરે જેવી પ્રત્યેક હિતધારક સંસ્થાઓ સાથે બધા પત્રવ્યવહાર કરીએ છીએ.

એક વખત યોગ્ય દસ્તાવેજો ઉપર સહીઓ લીધા પછી અને દરેક કાનૂની ઔપચારિકતાઓ સમાપ્ત થયા બાદ અમે તેમને અમારી આધારરૂપ વ્યવસ્થાના માધ્યમથી વિભિન્ન સામાવાળા પક્ષકારો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.

વસિયતનામા સંબંધિત દસ્તાવેજોની તૈયારી – તમારું વસિયતનામુ અંતિમ પગલું સુનિશ્ચિત કરે છે કે, ભવિષ્યમાં લાભાર્થી/આગામી પેઢીએ કંઇ પણ સહન ન કરવું પડે.

પ્રક્રિયા પ્રવાહ

સેવા પ્રસ્તાવનો
સ્વીકાર

એનડીએનું અમલીકરણ

એન્ગેજમેન્ટ ફીની
ચુકવણી

ડેટા/માહિતીની
પ્રસ્તુતિ

નિદાન અને
પુષ્ટિકરણ

સિમ્યુલેશન (એએસઆર)
શેર કરવા

ગ્રાહક તરફથી જોખમ
શમનના દિશાનિર્દેશોની
જોવાતી રાહ

દસ્તાવેજો તૈયાર કરવા, પ્રસ્તુત કરવા અને ફોલો-અપ પ્રક્રિયા

સિમ્યુલેશન – ફાઇનલ એએસઆર

ચર્ચા માટે વસિયતનામાનો મુસદ્દો

વસિયતનામામાં
સહી કરવી

વસિયતનામાની
નોંધણી (વિવેકાધીન)
સ્વ-પગલું

Engagement Fee

for Individuals

*(payable in advance, per Pan Card/ person)

Tariff : Rs. 63,000
Taxes (@18%): Rs.11,340
TOTAL : Rs. 74,340* @

* per PAN (Client) -payable in advance @ plus Out of Pocket expenses , billed on actuals (intermittently) for franking / stamping / registration / notary public charges/lawyers fees for affidavits / indemnity/ surety and any other documentation drafting etc.

Engagement Fee

for Institutional Clients

INSPL has entered into an alliance with corporates, banks , financial institutions to provide services to their employees and customers at Preferred Terms. Hence, if you are either an employee or a customer / client of such specified entities you can avail the services at Preferred Terms.

institutional-clients-img

અનન્ય ભાગીદાર માળખુ

કાનૂની, કરવેરા અને રોકાણ સલાહકાર ટ્રસ્ટીશીપ, માર્ગદર્શન જેવી ઇકો સિસ્ટમમાં ભાગીદારોનું એક અનન્ય માળખુ

પરિચય-પત્ર

ટીમ, નિયમનકારી વીમો, નાણાકીય, કાનૂની અને અનુપાલનની કામગીરીઓમાં બહોળો અનુભવ ધરાવે છે. બોર્ડના સલાહકારો અને માર્ગદર્શકોની વિશ્વસનીયતા ટ્રસ્ટ ઉપર પ્રસ્થાપિત છે અને સંસ્થામાં વિશ્વાસ ધરાવે છે.

ટેક્નોલૉજી સક્ષમ પ્લેટફોર્મ

ડેટા સિક્યોરિટી સક્રિય બનાવવા અને ગ્રાહકની સંતુષ્ટિ માટે ઉત્કૃષ્ટ સંભવિત સક્ષમતાના સ્તરોની જાળવણી કરવા માટે ઉત્તમ કક્ષાની ટેક્નોલૉજી અને બિઝનેસ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રસ્ટ – કોઇ પીઓએ નહીં

અમારી પ્રક્રિયાઓ કોઇ પણ માપદંડ પરિપૂર્ણ કરવા અને કરવાકોઇ પ્ણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે મજબૂત છે. આ સિસ્ટમ પ્રતિક્રિયાત્મકતા ઉપર આધારિત છે, તેને કારણે આ પ્રક્રિયાઓ પાવર ઓફ એટર્ની અથવા અધિકૃતતાના ખ્યાલથી અલગ છે.

એક જગ્યાએ જ બધું ઉપલબ્ધ

અમે વારસાઇ સંબંધિત બધાં જ પાસાંઓને પ્રત્યક્ષ રીતે સંબોધિત કરીને સેવાઓ પ્રદાન કરીએ છીએ.

ઝડપી કાર્યપૂર્તિ સમય

પીઆઇસીના કિસ્સામાં ૯૦ દિવસથી ઓછો અને આઇ-નીડ સર્વિસના કિસ્સામાં ૧૨૦ દિવસથી ઓછો ઝડપી કાર્યપૂર્તિ સમય પ્રદાન કરવા માટે પ્રક્રિયાઓનું માનકીકરણ અને ઇષ્ટતમીકરણ.
wpChatIcon